Easy Library Management System

આજના ડિજિટલ યુગમાં શિક્ષણ ક્ષેત્રે આગવું કદમ લગાવવું તે આજની જરુરીયાત છે. શાળામાં વિદ્યાર્થીઓ સ્માર્ટ વાંચન કરી શકે અને લાઇબ્રેરીનું સ્માર્ટ મેનેજમેન્ટ થાય તે માટે અમારા દ્વારા એક ડ્યુઅલ મોડનો સોફ્ટવેર બનાવવામાં આવ્યો છે. જેમાં તમે શાળાની લાઇબ્રેરીનું મેનેજમેન્ટ કરી શક્શો સાથે સાથે શાળામાં ઉપસ્થિત કોમ્પ્યુટરમાં સોફ્ટ બૂકનું વાચન પણ કરી શકશે. આ ડિજિટલ વાચનનો ડેટા પણ સાચવિ શકશો અને પ્રિન્ટ લઇ શકશો.

સોફ્ટવેરના ફિચર્સ

ઉપયોગી એવા ચાર મોડમાં સોફ્ટવેર

સોફ્ટવેરના ચાર મોડમાં પ્રથમ મોડ પુસ્તક વ્યવસ્થાપનનો છે. તેમાં તમે હાર્ડ બૂક અને સોફ્ટ બૂક બન્ને વિભાગને મેનેજ કરી શકશો. બન્નેના પુસ્તક ઉમેરી શકશો. અને દરેક પ્રકારના રિપોર્ટ્સ અહીથી નિકળી શકશે. બીજો પ્રકાર પુસ્તક વાચન છે. જેમાં લાઇબ્રરી મેમ્બર પોતાની આઇ.ડી.થી લોગીન થઇ સોફ્ટ બૂકનું વાચન કરી શકશે અને તેનો રેકર્ડ ટ્રેક થશે. ત્રીજો મોડ વર્ગ વાચનનો છે. જેમાં વર્ગના બધા અથવા હાજર વિદ્યાર્થી એક સાથે સ્માર્ટ ક્લાસમાં સોફ્ટ બૂકનું વાચન કરી શકશે અને તેનો રેકર્ડ સેવ પણ થશે. મારી જાતે મોડનું કામ અત્યારે ચાલુ છે.

પાવરફુલ ડિઝાઇન સાથે ઉપયોગી ટૂલ્સ

સોફ્ટવેરમાં વિવિધ પ્રકારના ટૂલ્સ ઉમેરવામાં આવ્યા છે અને બધા મેનુ સમજવામાં સરળ છે. સાથે સાથે વિવિધ થીમ્સ પણ ઉમેરવામાં આવી છે.

પુસ્તક ઇશ્યુ અને પરત સરળ અને આસાન

હાર્ડ પુસ્તકનું ઇશ્યુ અને પરત કરવાનું કામ આસાન છે. બન્ને એક જ ફોર્મમાં કામ કરી શકાય તે રીતે ડિઝાઇન બનાવવામાં આવી છે. ઇશ્યુ અને પરત દરમિયાન પુસ્તકની સમગ્ર માહિતી જોઇ શકાય છે.

વિદ્યાર્થીનો સમગ્ર ડેટા એક સિંગલ ક્લિક પર

વિદ્યાર્થી અને શિક્ષકનો ડેટા સ્ક્રીનમાં એક સાથે જોઇ શકાય છે જેમાં વિદ્યાર્થી દ્વારા લેવામાં આવેલ હાર્ડ બૂક અને વાચવામાં આવેલ સોફ્ટ બૂકનો સમાવેશ થાય છે અને તેને પ્રિન્ટ અથવા એક્ષ્પોર્ટ કરી શકાય છે.

રિપોર્ટ માટે મલ્ટીપલ ઓપ્શન

રિપોર્ટ માટે વિવિધ પ્રકરના ઓપ્શન આપવામાં આવ્યા છે. જેથી એક જ જગ્યાએથી તમારી ઇચ્છા મુજબના ડેટા મેળવી શકાય છે.

પાવરફુલ રિપોર્ટ અને વિવિધ એક્ષ્પોર્ટ ફોર્મેટ

રિપોર્ટનું પ્રિવ્યુ સાથે વિવિધ ઉપયોગી એવા ટૂલ્સનો સમાવેશ થાય છે. ડેટાને એક્ષ્પોર્ટ અને ઇમેલ કરવાની સુવિધા તથા પેજને કસ્ટમાઇઝ કરવાની સગવડ આપવામાં આવી છે.

સરળ ડિજિટલ પુસ્તક વાચન

ડિજીટલ પુસ્તક વાચનામાં સોફ્ટ બૂક ફોટા સાથે જોઇ શકાય છે. અને તેમાં “મે વાચે; પુસક” વિભાગ પણ ઉમેરવામાં આવ્યો છે. જેમાં મેમ્બર જ્યા અટક્યો હોય ત્યાથી આગળ વાચન કરી શકે.

સોફ્ટ બૂક વાચન ડિટેઇલ

સોફ્ટ બૂક વચનમાં જે તે પુસ્તક ક્યારે વચ્યુ હતુ તેની તારીખ અને સમય જોઇ શકાય છે. સાથે સાથે ક્યા કોમ્પ્યુટર અને ક્યા ઉઝર પરથી વાચન થયુ તે પણ જોઇ શકાય. દરેક પેજ કેટલા વાગ્યે સ્કીન પર હતુ તે પણ જોઇ શકાય.

પાવરફુલ યુઝર મેનેજમેન્ટ

સોફ્ટવેરના વાપરનાર યુઝરને કોઇ કામગીરી માટે રિસ્ટ્રિક્ટ કરી શકાય. અને સાથે ઇન્સર્ટ, અપડેટ અને ડીલીટ માટે પ્રતિબંધિત કરી શકાય છે.

આસા પુસ્તક સમિક્ષા પ્રિન્ટ

એમ્બર દ્વારા આપવામાં આવેલ પુસ્તકની પુસ્તક સમીક્ષાની પ્રિન્ટ કાઢી શકાય છે. તથા આ પુસ્તક સમીક્ષા પ્રિન્ટ કરી છે કે નહી તે અને પરત કરેલ છે કે નહી તેનો રેકર્ડ પણ રાખી શકાય છે.

સોફ્ટવેરના ફિચર્સ

મેનેજમેન્ટ મોડ્યુલ

  • ● વિદ્યાર્થી એડ તથા ઇમ્પોર્ટ
  • ● વિદ્યાર્થી એડિટ
  • ● વિદ્યાર્થી સમગ્ર ડેટા
  • ● શિક્ષક એડ
  • ● શિક્ષક એડિટ
  • ● શિક્ષક સમગ્ર ડેટા
  • ● પુસ્તક એડ
  • ● પુસ્તક એડિટ
  • ● પુસ્તક ડેટા ઇમ્પોર્ટ
  • ● પુસ્તક ઇશ્યુ
  • ● પુસ્તક પરત
  • ● ઓલ ઇશ્યુ ડેટા
  • ● એક્ષ્પોર્ટ ઓલ ઇશ્યુ ડેટા
  • ● પુસ્તક પરત રિમાઇન્ડર
  • ● પુસ્તક સમીક્ષા
  • ● પુસ્તક ઇશ્યુ રિપોર્ટ
  • ● પુસ્તક પરત રિપોર્ટ
  • ● પુસ્તક ગણતરી
  • ● વિષય મુજબ ગણતરી
  • ● જનરલ સેટીંગ
  • ● ઇશ્યુ સેટીંગ
  • ● વર્ષ ઉમેરવુ અને ડિફોલ્ટ
  • ● બેક અપ અને રિસ્ટોર
  • ● વિદ્યાર્થી અપડેટ
  • ● અન્ય કોમ્પ્યુટર એક્ટિવ
  • ● પ્રોડક્ટ રજીસ્ટ્રેશન
  • ● યુઝર એડ અને એડિટ
  • ● યુઝર એક્ટિવ-ડિએક્ટિવ
  • ● યુઝર ઓથેન્ટિકેશન
  • ● માસ્ટર પાસવર્ડ ફેસિલિટી
  • ● સોફ્ટવેર શિખવા માટેના ટ્યુટોરિયલ

પુસ્તક વાચન મોડ્યુલ

  • ● સોફ્ટ બુકનું વાચન
  • ● પુસ્તક વાચન હિસ્ટ્રી
  • ● લાસ્ટ પેજ વાચન ફેસિલિટી
  • ● પુસ્તક વાચન પેજની વિગત
  • ● પાવરફુલ સર્ચ ઓપ્શન

વર્ગ વાચન મોડ્યુલ

  • ● સમગ્ર વર્ગના બધા વિદ્યાર્થીઓ એક સાથે સ્માર્ટ બોર્ડ પર એક પુસ્તક વાચી શકે.
  • ● બધા જ વિદ્યાર્થીના નામે પુસ્તક ઇશ્યુ થાય.

સોફ્ટવેરના વિશેષતા

  • ● લાઇફ ટાઇમ લાઇસન્સ
  • ● એક કરતા વધારે કોમ્પ્યુટરમાં વાપરી શકાય
  • ● યુઝર મેનેજમેન્ટ કરી શકાય
  • ● ઇન્ટરનેટની જરૂર નથી
  • ● મનપસંદ સોફ્ટ પુસ્તક ઉમેરી શકાય
  • ● બારકોડ સિસ્ટમનો ઉપયોગ કરી શકાય
  • ● આકર્ષક અને સરળ ડિઝાઇન
  • ● મનપસંદ થીમ સેટ કરી શકાય