DigiSchool School Management System
શાળા એક એવી સંસ્થા છે જ્યાં ઘણા માધ્યમો જોડાયેલા હોય છે. જેમ કે વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને ઉપલી કક્ષાની કચેરીઓ. આ બધા સાથે શાળામાં મેનેજમેન્ટ કરવુ ઘણુ અઘરુ બની જાય છે. તેથી અમે લાવ્યા છીયે એક સોફ્ટવેર જેનાથી તમે શાળામાં વિવિધ માહિતીઓ સાચવીને આંકડાકિય માયાજાળ માથી બચી શકો છો.
હાલ અમે માત્ર વિદ્યાર્થી મેનેજમેન્ટ અને પરીણામનું મોડ્યુલ ઓપન કરી રહ્યા છીયે........
સોફ્ટવેરના ફિચર્સ
ઓનલાઇન ડેટા સેવ
સોફ્ટવેરના ડેટા ઓનલાઇન સેવ થાય છે જેથી ગમે તે જગ્યાએથી અને કોઇ પણ કોમ્પ્યુટરમાંથી કામ કરી શકાય છે.
વિદ્યાર્થી જી. આર. એન્ટ્રી
નવા આવનાર અને ભૂતપુર્વ વિદ્યર્થીની એન્ટ્રી કરી શકાય અને વિદ્યાર્થી જી. આર. નિભાવી શકાય. સાથે હાલના વિદ્યાર્થી, ભૂતપૂર્વ વિદ્યાર્થી અને બધા વિદ્યાર્થીની યાદી જોઇ શકાય
પરીણામ જનરલ સેટીંગ
પરીણામની બધા પ્રકારની માસ્ટર એન્ટ્રી અહીથી કરી શકાય. સમગ્ર પરીણામ ડાયનેમિક બની જશે. આ સાથે ઇનોવેટીવ કાર્ય પણ કરી શકે જેમ કે, હોલ ટીકીટ, પુરવણી પર લગાવવાના બારકોડ, બેઠક નંબર લેબલ વગેરે...
પરીણામ એન્ટ્રી પ્રકાર – ૧
પરીણામના બે પ્રકારમાંથી આ પ્રકારમાં બધા માર્ક્સની એન્ટ્રી ડિટેલમાં લખવાની રહેશે. જેમાં રચનાત્મક એન્ટ્રીમાં ખરા, ખોટા અને પ્રશ્નાર્થની એન્ટ્રી સોફ્ટવેરમાં જ કરવાની છે.
પરીણામ એન્ટ્રી પ્રકાર – ૨
પરીણામના આ બીજા પ્રકારમાં રચનાત્મક ગુણ પત્રકની એન્ટ્રી કરવાની નથી પરંતુ માત્ર રચનાત્મકના ૪૦ માંથી મેળવેલ ગુણ લખવાના છે..
પરીણામના વિવિધ પત્રકોની પ્રિન્ટ
પરીણામ પ્રકર ૧ અને ૨ બન્નેના બધા જ પત્રકોની પ્રિન્ટ અહીથી નિકળી શકશે. સાથે વિદ્યાર્થીને આપવાના પરીણામ કાર્ડની પ્રિન્ટ પણ અહીથી નિકળી શકશે.
કલરફુલ આકર્ષક વિદ્યાર્થી રીઝલ્ટ કાર્ડની ડિઝાઇન
વિદ્યાર્થી પરીણામ કાર્ડની આકર્શક અને કલરફુલ પ્રિન્ટ અહીથી નિકળી શકશે. સાથે તેમાં વિવિધ ડિઝાઇન પણ તમને જોવા મળશે. વિદ્યાર્થીના ફોટો સાથે પ્રિન્ટ નિકળી શકશે.
સોફ્ટવેરના ફિચર્સ
પરીણામ મોડ્યુલ
- ● ધોરણ મુજબ વિષય એન્ટ્રી
- ● ધોરણ અને વિષય મુજબ માર્કસની એન્ટ્રી
- ● એક્ટીવ વિષય એન્ટ્રી
- ● વિષયના માર્કસના વિભાગની એન્ટ્રી
- ● સ્વ-અધ્યયનના વિવિધ ક્ષેત્રોની એન્ટ્રી
- ● વ્યક્તિત્વ વિકાસના વિવિધ ક્ષેત્રની એન્ટ્રી
- ● અધ્યયન નિષપ્તિની એન્ટ્રી
- ● પ્રશ્નવાર કુલ ગુણની એન્ટ્રી
- ● હોલ ટીકીટ પ્રિન્ટ
- ● સીટ નંબર લેબલ પ્રિન્ટ
- ● પુરવણી બારકોડની પ્રિન્ટ
- ● પરીક્ષાની પુરવણી પ્રિન્ટ
- ● રચનાત્મક ગુણની એન્ટ્રી
- ● સ્વ-અધ્યયન ગુણની એન્ટ્રી
- ● પ્રશ્નવાર ગુણની એન્ટ્રી
- ● વ્યક્તિત્વ વિકાસની એન્ટ્રી
- ● અધ્યયન નિષપતી પ્રિન્ટ
- ● રચનાત્મક ગુણ પત્રક પ્રિન્ટ
- ● સ્વ-અધ્યયન ગુણની પ્રિન્ટ
- ● પ્રશ્નવાર ગુણની પ્રિન્ટ
- ● વ્યક્તિત્વ વિકાસની પ્રિન્ટ
- ● વ્યક્તિત્વ વિકાસના વિવિધ વિધાનોની પ્રિન્ટ
- ● સેમ-૧ સમગ્ર ગુણ પત્રકની પ્રિન્ટ
- ● સેમ-2 સમગ્ર ગુણ પત્રકની પ્રિન્ટ
- ● વિદ્યાર્થી રિઝલ્ટ કાર્ડની પ્રિન્ટ
વિદ્યાર્થી જી. આર. મોડ્યુલ
- ● વિદ્યાર્થી જી. આર. એન્ટ્રી
- ● વિદ્યાર્થી જી. આર. વ્યુ
- ● વિદ્યાર્થી પૂર્વ શાળાની એન્ટ્રી
- ● વિદ્યાર્થી એક્ટિવ-ડિએક્ટિવ
- ● વિદ્યાર્થી શાળા છોડ્યાની એન્ટ્રી
- ● આધાર એન્ટ્રી
- ● મોબાઇલ – ઇમેલ એન્ટ્રી
- ● બ્લડ ગૃપ અને ઓળખ એન્ટ્રી
- ● સરનામાની એન્ટ્રી
- ● વાલીની માહિતી
- ● હેલ્થની એન્ટ્રી
- ● રેશનકાર્ડ એન્ટ્રી
- ● બિમારીની એન્ટ્રી
- ● ભાઇ-બહેનની એન્ટ્રી
- ● રોલ નંબર સેટીંગ
- ● ફોટો એન્ટ્રી
- ● ફોટો વ્યુ
- ● બેન્કની એન્ટ્રી
- ● અંગ્રેજી માહિતી એન્ટ્રી
- ● એડવાન્સ સર્ચ
- ● વિદ્યાર્થી વર્ગીકરણ
- ● એન્ટ્રી ચેક લિસ્ટ
- ● વિદ્યાર્થી ધોરણ અપગ્રેડ
હાજરી પત્રક મોડ્યુલ
- ● આજની હાજરી
- ● ક્વિક હાજરી
- ● વિદ્યાર્થી હાજરી રજીસ્ટર
- ● રજાના દિવસની એન્ટ્રી
- ● હાજરી દિવસ બ્લોક
- ● પ્રિન્ટ હાજરી પત્રક
પ્રાર્થના મોડ્યુલ
- ● પ્રાર્થના એન્ટ્રી
- ● પ્રાર્થના વિગત
- ● દિન વિશેષ એન્ટ્રી
- ● આજનો દિપક
- ● પ્રિન્ટ આજની પ્રાર્થના
ડેડસ્ટોક મોડ્યુલ
- ● ડેડસ્ટોકના નામ
- ● ડેડસ્ટોક સ્ટેટસ
- ● ડેડસ્ટોક એન્ટ્રી
- ● ડેડસ્ટોક પ્રિન્ટ
લેબ મુલાકાત મોડ્યુલ
હોમવર્ક મોડ્યુલ
સોફ્ટવેરના વિશેષતા
- ● ઓનલાઇન ડેટા સેવ થાય છે.
- ● ઇન્સ્ટોલ કરવાની જરુર નથી.
- ● વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમવાળા કોમ્પ્યુટરમાં ગમે તે જગ્યાએ ગમે ત્યારે વાપરી શકાય છે.
- ● આકર્ષક અને સરળ ડિઝાઇન
- ● અલગ અલગ મનપસંદ થીમ સેટ કરી શકાય છે.